The Tower of Babel (Genesis 11: 1-9)

ગુજરાતી (Gujarati)

સંસારનું વિભાજન

  1. અને આખી પૃથ્વીમાં એક જ ભાષા તથા એક જ બોલી હતી;
  2. અને એમ થયું કે, તેઓ પૂર્વ તરફ રખડતા રખડતા શિનઆર દેશના એક મેદાનમાં આવી પહોંચ્યા, ને ત્યાં રહ્યા.
  3. અને તેઓએ એકબીજને કહ્યું કે, ચાલો, આપણે ઈંટો પાડીઓ, ને તે સારી પેઠે પકવીએ. અને પથ્થરને ઠેકાણે તેઓની પાસે ઈંટો હતી, ને છોને ઠેકાણે ડામર હતો.
  4. અને તેઓએ કહ્યું કે, ચાલો, આપણે પોતાને સારુ એક શહેર બાંધીએ તથા જેની ટોચ આકાશ સુધી પહોંચે, એવો બૂરજ બાંધીએ, અને એમ આપણે પોતાને સારુ નામ કરીએ; કે આખી પૃથ્વી પર આપણે વિખેરાઈ ન જઈએ.
  5. અને જે નગર તથા બુરજ માણસોના દીકરાઓ બાંધના હતા, તે જોવાને યહોવા ઊતર્યો.
  6. અને યહોવાએ કહ્યું કે, જુઓ, આ લોકો એક છે, ને તે સર્વની ભાષા એક છે; અને તેઓએ આવું કરવા માંડયું છેઃ તો હવે જે કંઈ તેઓ કરવા ધારે તેમાં તેઓને અટકાવ નહિ થશે
  7. ચાલો, આપાણે ત્યાં ઊતરીએ, ને તેઓની ભાષા ઉલટાવી નાખીએ કે, તેઓ એકબીજાની બોલી ન સમજે.
  8. એમ યહોવાએ તેઓને ત્યાથી આખી પૃથ્વી પર વિખેરી નાખ્યા; અને તેઓએ નગર બાધવાનું મૂકી દીધું.
  9. એ સારુ તેનું નામ બાબિલ (એટલે ગૂંચવણ) પડયું; કેમ કે યહોવાએ ત્યાં આખી પૃથ્વીની ભાષામાં ગૂંચવણ કરી નાખી; અને યહોવાએ તેઓને ત્યાંથી આખી પૃથ્વી પર વિખેરી નાખ્યા.

Transliteration

  1. anē ākhī pr̥thvīmāṁ ēka ja bhāṣā tathā ēka ja bōlī hatī;
  2. anē ēma thayuṁ kē, tē'ō pūrva tarapha rakhaḍatā rakhaḍatā śina'āra dēśanā ēka mēdānamāṁ āvī pahōn̄cyā, nē tyāṁ rahyā.
  3. anē tē'ō'ē ēkabījanē kahyuṁ kē, cālō, āpaṇē īṇṭō pāḍī'ō, nē tē sārī pēṭhē pakavī'ē. Anē paththaranē ṭhēkāṇē tē'ōnī pāsē īṇṭō hatī, nē chōnē ṭhēkāṇē ḍāmara hatō.
  4. anē tē'ō'ē kahyuṁ kē, cālō, āpaṇē pōtānē sāru ēka śahēra bāndhī'ē tathā jēnī ṭōca ākāśa sudhī pahōn̄cē, ēvō būraja bāndhī'ē, anē ēma āpaṇē pōtānē sāru nāma karī'ē; kē ākhī pr̥thvī para āpaṇē vikhērā'ī na ja'ī'ē.
  5. anē jē nagara tathā buraja māṇasōnā dīkarā'ō bāndhanā hatā, tē jōvānē yahōvā ūtaryō.
  6. anē yahōvā'ē kahyuṁ kē, ju'ō, ā lōkō ēka chē, nē tē sarvanī bhāṣā ēka chē; anē tē'ō'ē āvuṁ karavā māṇḍayuṁ chēḥ tō havē jē kaṁī tē'ō karavā dhārē tēmāṁ tē'ōnē aṭakāva nahi thaśē
  7. cālō, āpāṇē tyāṁ ūtarī'ē, nē tē'ōnī bhāṣā ulaṭāvī nākhī'ē kē, tē'ō ēkabījānī bōlī na samajē.
  8. ēma yahōvā'ē tē'ōnē tyāthī ākhī pr̥thvī para vikhērī nākhyā; anē tē'ō'ē nagara bādhavānuṁ mūkī dīdhuṁ.
  9. ē sāru tēnuṁ nāma bābila (ēṭalē gūn̄cavaṇa) paḍayuṁ; kēma kē yahōvā'ē tyāṁ ākhī pr̥thvīnī bhāṣāmāṁ gūn̄cavaṇa karī nākhī; anē yahōvā'ē tē'ōnē tyānthī ākhī pr̥thvī para vikhērī nākhyā.

Information about Gujarati | Phrases | Numbers | Time | Tower of Babel | Learning materials

Learn Gujarati with uTalk

Gujarati language resources on Amazon

Tower of Babel in Indo-Aryan languages

Assamese, Awadhi, Bengali, Fijian Hindi, Gilaki, Gujarati, Hindi, Konkani, Maldivian, Marathi, Nepali, Odia, Punjabi, Romani, Sanskrit, Sarnámi Hindustani, Sinhala, Sylheti, Urdu

Other Tower of Babel translations

By language | By language family

[top]


Green Web Hosting - Kualo

You can support this site by Buying Me A Coffee, and if you like what you see on this page, you can use the buttons below to share it with people you know.

 

SpanishPod101 - learn Spanish for free

If you like this site and find it useful, you can support it by making a donation via PayPal or Patreon, or by contributing in other ways. Omniglot is how I make my living.

 

Note: all links on this site to Amazon.com, Amazon.co.uk and Amazon.fr are affiliate links. This means I earn a commission if you click on any of them and buy something. So by clicking on these links you can help to support this site.

[top]

iVisa.com